Single Barrel Seeder Manufacturer

 વાવણી હવે બનશે વધુ સરળ!

Single Barrel Seeder — ખેડૂતોની પહેલી પસંદ 

ખેતીમાં બિયારણ વાવવાની પ્રક્રિયાને સરળ, સચોટ અને ઝડપી બનાવવા માટે મેન્યુઅલ સિંગલ બેરલ સીડ ડ્રીલ એક અદ્ભુત સાધન છે. તેને ગુજરાતમાં ઘણા ખેડૂતો ટોકણ યંત્ર તરીકે પણ ઓળખે છે. આ નાનું, હાથથી ચાલતું મશીન તમારા શ્રમ અને સમયનો બચાવ કરીને પાકની ઉત્પાદકતામાં વધારો કરી શકે છે.


Single Barrel Seeder શું છે?

આ એક મેન્યુઅલ કે હળવું મશીનરી સાધન છે, જેમાં એક મોટું અને પારદર્શક બેરલ/ડ્રમ હોય છે. તેમાં ખાડો પાડવા માટે સ્પાઇક્સ અને બિયારણ નાખવા માટે ખાસ મિકેનિઝમ હોય છે. તેને ધકેલીને આગળ વધતાં જ:

  • જમીનમાં નાનો ખાડો બને છે
  • બિયારણ ચોક્કસ માત્રામાં પડે છે
  • પાછળનું કવરિંગ રોલર જમીનને ઓટોમેટિક રીતે ઢાંકી દે છે

અટલે Single Barrel Seeder ના મુખ્ય ફાયદાજ એક જ રાઉન્ડમાં ખાડો – બિયારણ – કવરિંગ ત્રણેય કામ થઈ જાય છે.


Single Barrel Seeder ના મુખ્ય ફાયદા

  1. બિયારણનો બચાવ: આ ડ્રીલ બિયારણને ચોક્કસ અંતરે જમીનમાં મૂકે છે, જેથી બગાડ નહિવત્ થાય છે.
  2. સચોટ વાવણી: દરેક છોડને પૂરતું પોષણ મળે છે, જેના કારણે પાકની ઉપજ (Yield) માં વધારો થાય છે.
  3. ઓછો શ્રમ: આ સાધનનો ઉપયોગ કરવાથી સમય અને શારીરિક મહેનત બંનેમાં ઘટાડો થાય છે.
  4. ઓછી કિંમત: ઓટોમેટેડ મશીનોની સરખામણીમાં આ સસ્તું અને પોસાય તેવું છે.
  5. બહુમુખી ઉપયોગ: મગફળી, મકાઈ, કપાસ, તુવેર જેવા ઘણા પાકો માટે અનુકૂળ છે.



સિંગલ બેરલ સીડર કેવી રીતે કાર્ય કરે છે?

  • બેરલમાં જરૂરી દાણા ભરો.
  • Seeder ને જમીન પર સીધું ધકેલો.
  • સ્પાઇક વ્હીલ ખાડો તૈયાર કરે છે.
  • મિકેનિઝમ ચોક્કસ માત્રામાં બીજ નાખે છે.
  • પાછળનું કવરિંગ વ્હીલ જમીન સમાન કરે છે.


'ઓછી મહેનત, વધુ ઉત્પાદન!'

આજે જ સંપર્ક કરો!

આજે જ ઓર્ડર બુક કરો !


Agricultural Equipment Manufacturer In India

National Presence:

At Vinglob Greentech (I) Private Limited, we pride ourselves on being a trusted manufacturer and supplier across India, providing top-quality Agricultural Equipment to businesses in various industries. We ensure seamless delivery and dependable service, with our products reaching clients across multiple regions:

Gujarat: Ahmedabad, Surat, Vadodara, Rajkot, Bhavnagar, Jamnagar, Gandhinagar, Junagadh, Anand, Bharuch, Morbi, Mehsana, Palanpur, Porbandar, Nadiad, Navsari, Vapi, Gondal, Botad, Amreli, Veraval, Dwarka, Godhra, Surendranagar, Dahod, Valsad, Patan, Modasa, Himatnagar, Chhota Udepur, Mandvi, Jetpur, Dhoraji, Wankaner, Kadi, Kalol, Sanand, Khambhat, Deesa, Unjha, Lunawada, Kapadvanj, Vyara, Babra, Borsad, Mangrol, Mahuva, Lathi, Upleta, Savarkundla.

With our unwavering dedication to quality, technological innovation, and customer satisfaction, Vinglob Greentech (I) Private Limited ensures the efficient and effective distribution of our Agricultural Equipment throughout the nation.

Nov 18th, 2025 3:54 PM

Keywords