
3 Row Seeder - ખેતીના કામને બનાવો સરળ અને ઝડપી!
આધુનિક ખેતીમાં સરસી ઉપજ અને કાર્યક્ષમ સમય વ્યવસ્થાપન માટે મશીનરીનો ઉપયોગ જરૂરી છે. ખાસ કરીને 3 Row Seeder જે Power Weeder સાથે જોડીને વપરાય છે, તે નાની અને મધ્યમ ખેતરો માટે અત્યંત ઉપયોગી સાધન છે.
3 Row Seeder શું છે?
3 Row Seeder એ એગ્રિકલ્ચરલ સાધન છે જે જમીનમાં બીજ વાવવાનું કામ 3 પંક્તિઓમાં એકસાથે કરે છે.
Power Weeder સાથે જોડીને વપરાતા Seeder થી તમે: કામ ઝડપથી પૂર્ણ કરો, વાવણીમાં વધુ ચોકસાઈ લાવો , શ્રમ અને સમય બચાવો.
પાવર વીડર 3 Row Seederના ફાયદાઓ:
- સમયની બચત: એક સાથે જમીન તૈયાર કરવી અને બિયારણ વાવવું.
- ઓછો ખર્ચ: ઓછા મજૂરોની જરૂરિયાત.
- ચોક્કસ વાવણી: બિયારણની ચોક્કસ માત્રા અને અંતર જાળવી રાખે છે, જેનાથી પાકનો સારો ઉછેર થાય છે.
- વિવિધ પાકો માટે ઉપયોગી: મકાઈ, કપાસ, મગફળી, શાકભાજી વગેરેના બિયારણ વાવી શકાય છે.
- બહેતર પાકની ઉપજ: સારી વાવણી પદ્ધતિથી ઉત્પાદન વધે છે.
સીડર જોડાણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
પાવર વીડરની ક્ષમતા (HP): તમારું પાવર વીડર કેટલા હોર્સ પાવર (HP)નું છે, તે પ્રમાણે સુસંગત સીડર જોડાણ પસંદ કરો.
કતારની સંખ્યા (Number of Rows): તમારી જરૂરિયાત મુજબ 2-રો, 3-રો કે તેથી વધુ કતાર (રો) વાળું સીડર પસંદ કરો
બિયારણના ડ્રમની રચના: તપાસો કે તેમાં વિવિધ પ્રકારના બિયારણ વાવવા માટે જરૂરી ડ્રમ કે ગીયર ઉપલબ્ધ છે કે નહીં.
ખેડૂત મિત્રો, બદલાતા સમય સાથે ખેતીમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. પાવર વીડર સાથેનું સીડર જોડાણ માત્ર એક સાધન નથી, પણ તમારી ખેતીને વધુ નફાકારક, કાર્યક્ષમ અને સરળ બનાવવાની ચાવી છે.
આ આધુનિક ટેકનોલોજી અપનાવીને તમારા ખેતીના કામને નવી ગતિ આપો!
આજે જ અમારો સંપર્ક કરો! આજે જ ઓર્ડર કરો 3Row Seeder.
Agricultural Equipment Manufacturer In India
National Presence:
At Vinglob Greentech (I) Private Limited, we pride ourselves on being a trusted manufacturer and supplier across India, providing top-quality Agricultural Equipment to businesses in various industries. We ensure seamless delivery and dependable service, with our products reaching clients across multiple regions:
Gujarat: Ahmedabad, Surat, Vadodara, Rajkot, Bhavnagar, Jamnagar, Gandhinagar, Junagadh, Anand, Bharuch, Morbi, Mehsana, Palanpur, Porbandar, Nadiad, Navsari, Vapi, Gondal, Botad, Amreli, Veraval, Dwarka, Godhra, Surendranagar, Dahod, Valsad, Patan, Modasa, Himatnagar, Chhota Udepur, Mandvi, Jetpur, Dhoraji, Wankaner, Kadi, Kalol, Sanand, Khambhat, Deesa, Unjha, Lunawada, Kapadvanj, Vyara, Babra, Borsad, Mangrol, Mahuva, Lathi, Upleta, Savarkundla.
With our unwavering dedication to quality, technological innovation, and customer satisfaction, Vinglob Greentech (I) Private Limited ensures the efficient and effective distribution of our Agricultural Equipment throughout the nation.
Keywords







