3-Row Reaper Attachment for Power Weeder Manufacturer

 3 Row Reaper Attachment – ખેડૂત માટે ઝડપી અને કાર્યક્ષમ કાપણી


નમસ્કાર ખેડૂત મિત્રો!

ખેતીના તમામ કામોમાં પાકની કાપણી (Harvesting) એ સૌથી વધુ મહેનત અને ખર્ચ માગી લેતું કામ છે. મજૂરો સમયસર ન મળવા અને તેમના વધતા જતા ખર્ચને કારણે ખેડૂતોની ચિંતા વધી જાય છે.

પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી! તમારા પાસે રહેલા પાવર વીડર ને એક શક્તિશાળી 3-રો રીપર અટેચમેન્ટ જોડીને તમે આ સમસ્યાનો આધુનિક , સરળ અને ઝડપી બનાવી શકે છે.

ખેતી ક્ષેત્રે મજૂરી અને સમય બંને કિમતી છે. જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે કાપણી (Harvesting) એ મોટું પડકાર બની જાય છે. એવા સમયે 3 રૉ રીપર એટેચમેન્ટ તમારા પાવર વીડર કે ટ્રેક્ટર સાથે જોડીને કાપણીની ની ની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવી શકે છે.


3-Row રીપર અટેચમેન્ટ એટલે શું અને તે કેવી રીતે કામ કરે છે?

3-રો રીપર અટેચમેન્ટ એક એવું કૃષિ સાધન છે જે પાવર વીડરના એન્જિનમાંથી પાવર લઈને કામ કરે છે. તે ખાસ કરીને એવા પાક માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે હાર (Rows) માં વાવવામાં આવ્યા હોય.

  • આ અટેચમેન્ટ એકસાથે પાકની ત્રણ હાર (Three Rows) કાપી શકે છે.
  • કાપણી કર્યા પછી પાકને વ્યવસ્થિત રીતે એક તરફ મૂકી દે છે, જેથી તેને ભેગો કરવો (Collection) સરળ બને છે.
  • કયા પાક માટે ઉપયોગી: ડાંગર (Paddy/Rice), ઘઉં (Wheat), જુવાર, રજકાનું ઘાસ, અને અન્ય રો-ક્રોપ્સ.


3 - Row રીપર વાપરવાના અદભૂત ફાયદાઓ (Benefits):આ અટેચમેન્ટ તમારા ખેતીના કામમાં ક્રાંતિ લાવી શકે છે:

  1. કામની ઝડપમાં વધારો: સામાન્ય સિંગલ-રો રીપર કે મજૂરીની સરખામણીમાં આ અટેચમેન્ટ ત્રણ ગણું ઝડપી કામ કરે છે, જેનાથી સમયની મોટી બચત થાય છે.
  2. મજૂરી ખર્ચમાં બચત: મજૂરોની અછત અને તેમના ઊંચા ખર્ચમાંથી મુક્તિ મળે છે.
  3. નાના ખેતરો માટે આદર્શ: નાના પ્લોટ્સ, વળાંકવાળી જગ્યાઓ કે જ્યાં મોટા ટ્રેક્ટર કે હાર્વેસ્ટર ન પહોંચી શકે, ત્યાં આ રીપર ખૂબ જ ઉપયોગી છે.
  4. પાકનું ઓછું નુકસાન: મશીનરી દ્વારા કાપણી થવાથી પાકનું નુકસાન (Crop Loss) ઓછું થાય છે અને કાપણી સમાન રીતે થાય છે.
  5. સરળ સંચાલન: પાવર વીડર નાનું હોવાથી તેનું નિયંત્રણ (Handling) અને ખેતરમાં હેરફેર સરળ બને છે.


ખરીદતી વખતે ધ્યાનમાં રાખો

  • 3-રો રીપરનો ભાર સહન કરવા માટે તમારું પાવર વીડર ઓછામાં ઓછા 7HP થી 9HP નું હોવું જરૂરી છે.
  • રીપરના કટિંગ બ્લેડ્સની ગુણવત્તા (Quality) અને ગિયરબોક્સની મજબૂતી તપાસો.
  • કાપણી પછી રીપરના બ્લેડ્સને સાફ કરો અને નિયમિત રીતે તેલ (Lubrication) આપો.


જો તમે કાપણીના ખર્ચ અને સમયથી પરેશાન છો, તો આ અટેચમેન્ટ તમારા ખેતીના કામને ઓછો ખર્ચાળ, ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે.


આજે જ સંપર્ક કરો અને  આજે જ ખરીદો 3 Row Reaper Attachment

તમારા ખેતરની કાપણીને આધુનિક બનાવો અને મહેનત ઓછી કરો!


Agricultural Equipment Manufacturer In India

National Presence:

At Vinglob Greentech (I) Private Limited, we pride ourselves on being a trusted manufacturer and supplier across India, providing top-quality Agricultural Equipment to businesses in various industries. We ensure seamless delivery and dependable service, with our products reaching clients across multiple regions:

Gujarat: Ahmedabad, Surat, Vadodara, Rajkot, Bhavnagar, Jamnagar, Gandhinagar, Junagadh, Anand, Bharuch, Morbi, Mehsana, Palanpur, Porbandar, Nadiad, Navsari, Vapi, Gondal, Botad, Amreli, Veraval, Dwarka, Godhra, Surendranagar, Dahod, Valsad, Patan, Modasa, Himatnagar, Chhota Udepur, Mandvi, Jetpur, Dhoraji, Wankaner, Kadi, Kalol, Sanand, Khambhat, Deesa, Unjha, Lunawada, Kapadvanj, Vyara, Babra, Borsad, Mangrol, Mahuva, Lathi, Upleta, Savarkundla.

With our unwavering dedication to quality, technological innovation, and customer satisfaction, Vinglob Greentech (I) Private Limited ensures the efficient and effective distribution of our Agricultural Equipment throughout the nation.




Nov 13th, 2025 3:00 PM

Keywords